(જી.એન.એસ) તા. ૧
ગાંધીનગર,
ગુજરાત રાજ્યમાં 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ના આદેશ મુજબ પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની આતુરતાનો અંત, ડીજી કચેરી દ્વારા બઢતીનો આદેશ કર્યો હતો.
રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ એક સાથે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ટ્રાન્સફર કરાયેલા 8 IPS અધિકારીઓમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જિતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડૉ. નિધિ ઠાકુર, કોરુકોંડા સિદ્ધાર્થ અને જેએ પટેલનો સમાવેશ થાય છે. આગ સમયે રાજકોટ પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવનને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.