Home દેશ - NATIONAL પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી

94
0

(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;  “તે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે ભારત આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં તેના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ચોથા ક્રમે આવ્યું છે. અમારી ટુકડી 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ લઈને આવી છે. આ સિદ્ધિ અન્ય ઘણા યુવાનોને પ્રેરણા આપશે અને ગણિતને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુરુ પૂર્ણિમાના અવસર પર યુપીના બુલંદશહેરમાં ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુની ગાડીમાં આગ
Next article બજેટ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં દેશના ઘણા બધા મુદ્દાઓ પર થયું મંથન