(જી.એન.એસ) તા. 15
નવી દિલ્હી,
ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કરી:-
“ઝારખંડના મુખ્યમંત્રી શ્રી @HemantSorenJMMએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@JharkhandCMO”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.