Home અન્ય રાજ્ય 20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન...

20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું

31
0

(જી.એન.એસ) તા. 7

નડિયાદ,

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન દરમિયાન એક અનોખી પણ લોકસાહી માટે ઉમદા ઉદાહરણ રૂપ ઘટના બની હતી જેને બિરડાવવા જેવી હતી, એક વ્યક્તિ દ્વારા ગુજરાતના નડિયાદમાં પગ વડે મતદાન કર્યું હતું. મતદારનું નામ અંકિત સોની છે.

અંકિતે નડિયાદના એક મતદાન મથક પર પગ વડે પોતાનો મત આપ્યો. તેણે કહ્યું, ’20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન, સી.એસ.કર્યું, હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમા શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની 16 સભ્ય બહેનોએ મતદાન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
Next article8 મે – વિશ્વ રેડક્રોસ દિવસ : રેડક્રોસની ગુજરાત શાખાના પ્રમુખ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ માનવીય મિશનમાં સહયોગ અને સમર્થન આપવાની અપીલ