(જી.એન.એસ) તા. 28
અમદાવાદ,
દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જવવનો કિસ્સો સામે આવ્યો હતો. આ ફ્લાઇટના લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 129માં આ ખામી આવી હતી. આ ખામીના લીધે ઇન્ડિગોની ફ્લાઇટે બપોરે 1.24 વાગ્યાની જગ્યાએ 1.45 ટેકઓફ કર્યુ હતુ. આના પગલે કંપનીની ફ્લાઇટની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ડીજીસીએના સત્તાવાળાઓએ પણ આ અંગેની સુધ લઈને કંપનીને તેનો રિપોર્ટ તેમને સુપ્રદ કરવા જણાવ્યું છે. જો કે ઇન્ડિગોની ફ્લાઇટમાં આ કંઈ પહેલી વખત થયું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.