Home મધ્ય ગુજરાત અમદાવાદ દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ ગેરમાં ખામી સર્જી હતી

દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ ગેરમાં ખામી સર્જી હતી

17
0

(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જવવનો કિસ્સો સામે આવ્યો હતો. આ ફ્લાઇટના લેન્ડિંગ ગીયરમાં ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 129માં આ ખામી આવી હતી. આ ખામીના લીધે ઇન્ડિગોની ફ્લાઇટે બપોરે 1.24 વાગ્યાની જગ્યાએ 1.45 ટેકઓફ કર્યુ હતુ. આના પગલે કંપનીની ફ્લાઇટની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ડીજીસીએના સત્તાવાળાઓએ પણ આ અંગેની સુધ લઈને કંપનીને તેનો રિપોર્ટ તેમને સુપ્રદ કરવા જણાવ્યું છે. જો કે ઇન્ડિગોની ફ્લાઇટમાં આ કંઈ પહેલી વખત થયું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલુખ્‍ખાઓનું નહિ કાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવનાર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વધું એક ડઝન લોકોનો પાસાનાં પાંજરે પૂર્યા
Next article15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ