(જી.એન.એસ.કાર્તિક જાની) તા.૨૩
દોલારાણાવાસણાહાઈસ્કુલ ખાતે એક અનોખો કાર્યક્રમ.યોજાયો જેમાં સવારે 8.30 થી 5. 30 સુધી લઘુરૂદ્ર યજ્ઞ હોમાત્મક હતો જેમાં 1500 વ્યક્તિએ દર્શન નો લાભ લીધો તેમજ સાત આગણવાડી ત્રણ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ ના 712 બાળકો અને 300 મહેમાન ને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો સાથે 501 વ્રુક્ષ જુદા જુદા મહાનુભાવો જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો ભરતભાઈ સાહેબ શિક્ષણ નિરીક્ષક શ્રી હિમાંશુ ભાઈ સાહેબ, શ્રી ભરતદાન ગઢવી સાહેબ જીલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ સાહેબ મંત્રી શ્રી શૈલેષભાઈ સાહેબ જીલ્લા વહીવટી સંઘ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાહેબ સાથે રમેશભાઈ સાહેબ તેમજ આચાર્ય મિત્રો શ્રી મનુભાઈસાહેબ, શ્રી નરેન્દ્રભાઈ જોષી સાહેબ, શ્રી મુકેશભાઈ ભટ્ટ સાહેબ તેમજ બ્રાહ્મણ દ્વારા રોપવામાં આવ્યા એક બાળક ત્રણ વ્રુક્ષ એમ કુલ 501 વ્રુક્ષ ઉસેળ અને સવંર્ધન નો સંકલ્પ કર્યો સાથે સાથે આજુબાજુ ના ખેતરમાંથી આવતા પાણી ને સંચય કરવા ખેત તલાવડી બનાવાઈ સંપૂર્ણ ખર્ચ ના દાતા શ્રી કે. સી. પટેલ રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળ અને શાળા પરિવારે ખૂબ જેહમત ઉઠાવી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.