Home ગુજરાત ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે કરેલી વાંધાની અરજી ફગાવાઇ

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે કરેલી વાંધાની અરજી ફગાવાઇ

20
0

(જી.એન.એસ) તા. 20

રાજકોટ,

રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલા સામે અમરદાસ દેસાણીએ લેખિતમાં ફરિયાદ કરી, અમરદાસ દેસાણી અપક્ષ ઉમેદવારી ત્યાંથિજ કરેલી છે, ફરિયાદીનો દાવો છે કે ભાજપના નેતા રૂપાલાએ ચૂંટણી ફોર્મમાં રૂ.300ના બદલે રૂ.50નો સ્ટેમ્પ જ રજૂ કર્યો હતો, સાથે જ અરજદારનો દાવો છે કે રૂપાલાના ફોર્મમાં એક બે નહીં 32 ભૂલો છે. જોકે રજૂઆતની તપાસ બાદ વાંધા અરજીમાં કઇ ખાસ ન જણાતા જિલ્લા કલેક્ટરે અપક્ષ ઉમેદવારના તમામ વાંધાઓ ફગાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસે દાયકાઓથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડાના વિકાસને રોકવાનું કામ કર્યું છે: વડાપ્રધાન મોદી
Next articleભાજપના ખેડા લોકસભા સીટ ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી