Home ગુજરાત ઉત્તર ગુજરાત ભાજપના ખેડા લોકસભા સીટ ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી

ભાજપના ખેડા લોકસભા સીટ ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી

7
0

(જી.એન.એસ) તા. 20

ખેડા,

ખેડા લોકસભા સીટ પર ના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી થઇ છે. નડિયાદના એક નાગરિકે ચૂંટણી અધિકારી સમક્ષ દેવુસિંહ ચૌહાણ સામે વાંધા અરજી કરી છે. દેવુસિંહ 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરતા હોવાની રજૂઆત કરી છે. આવાસ જાહેર સંપત્તિ હોવા છતાં દેવુસિંહે સરકારમાં ભાડું જમા ન કરાવ્યાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. મકાનનું લાઈટ બીલ, ભરવાપાત્ર કરવેરા ન ભર્યા હોવાની રજૂઆત છે. સરકારી લેણાની રકમ જમા ન કરતા વાંધા અરજી કરી છે, હાલ આ અરજી જિલ્લા કલેક્ટર પાસે તપાસ માં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે કરેલી વાંધાની અરજી ફગાવાઇ
Next articleઅમદાવાદની 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ