Home રમત-ગમત Sports BCCIએ આઈપીએલ આચારસંહિતા હેઠળ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

BCCIએ આઈપીએલ આચારસંહિતા હેઠળ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

53
0

(જી.એન.એસ) તા. 19

 હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

IPL 2024 માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો. 

હાર્દિક પંડયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન શ્રેયસ ઐયર 16 એપ્રિલે IPLમાં સ્લોઓવર રેટથી ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોના બદલે ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના  
Next articleઝહીર ખાને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર ઉઠાવ્યા સવાલ, આ નિયમ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા પણ છે