Home ગુજરાત ઉત્તર ગુજરાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાથી ચરસ ભરેલુ બિનવારસી બૉક્સ પકડાયુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાથી ચરસ ભરેલુ બિનવારસી બૉક્સ પકડાયુ

30
0

(G.N.S) dt. 16

દેવભૂમિ દ્વારકા,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરની નજીકથી બિનવારસી સ્થિતિમાં ચરસનો જથ્થો SOGએ જપ્ત કર્યો છે. આ પહેલા પણ દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પકડાયો હતો. એસઓજીની ટીમે પેટ્રૉલિંગ દરમિયાન 45 લાખના ચરસના જથ્થાને પકડ્યો હતો, જોકે, આ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં એસઓજી ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરક્ષા એજન્સીઓએ દ્વારકા વરવાળા પાસે આવેલા દરિયાકાંઠેથી અંદાજે અડધા કરોડનો ચરસનો જથ્થો પકડી પાડ્યો છે. પેટ્રૉલિંગ દરમિયાન દ્વારકા SOGને એક પ્લાસ્ટિકનું પારદર્શક બૉક્સ મળ્યું હતુ, જેમાં 897 ગ્રામ ચરસ મળી આવ્યુ હતુ, જેની અંદાજિત કિંમત 44,85,000 છે, હાલમાં પોલીસે આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા
Next articleઆચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ