Home ગુજરાત આણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં...

આણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા સીમ કાર્ડના કાળા કારોબાર ને અટકાવ્યો

52
0

(G.N.S) dt. 12

આણંદ,

આણંદ પોલીસ ની SOG ટીમ દ્વારા સીમ કાર્ડના કાળા કારોબાર ને અટકાવવા માટે એક મહત્વ નું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, આણંદ ના કરમસદમાંથી એક્ટિવ કરેલા 145 સીમ કાર્ડ દુબઇ પહોંચે તે પહેલા જ આણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સીમ કાર્ડ એક્ટિવ કરી દુબઇ રહેતા તેમના મિત્રને સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓ સીમ કાર્ડ ગેરકાયદે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આરોપીઓ દુબઇમાં સીમ કાર્ડ ઓનલાઇન ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રામદેવપીરના મંદિર પાછળ આવેલી સોમાભાઇ રેસીડેન્સીમાંથી એક્ટિવ કરેલા 145 અને 14 જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓએ સીમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાની કબુલાત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBRS નેતા કે. કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 15 એપ્રિલ, 2024 સુધી CBI ની કસ્ટડીમાં મોકલાયા
Next articleઆદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ