(G.N.S) Dt. 9
ગાંધીનગર,
લોકસભા ચૂંટણી 2024 ના ઉપલક્ષમાં અમદાવાદ પૂર્વ લોકસભા અંતર્ગત દક્ષિણ વિધાનસભાની બેઠક યોજાઈ, રાજ્ય ના પાટનગર ખાતે યોજાઇ હતી,
જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી વિવધ વિષયો અંગે માર્ગદર્શન મેળવીને આયોજન વિષે વિસ્તૃત ચર્ચા કરી.
આ બેઠકમાં સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.