(G.N.S) dt. 8
ગાંધીનગર,
આગામી લોકસભા ચૂંટણી 2024 ના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની ક્લસ્ટર બેઠક ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ જીની વિશેષ ઉપસ્થિતમાં વિધાનસભા ખાતે યોજાઈ.
આ બેઠક માં અમદાવાદ અને ગાંધીનગર ના ધારાસભ્યો અને હોદેદારો, ગાંધીનગર લોકસભાની ક્લસ્ટર બેઠકમાં GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા હાજર રહી ચૂંટણીલક્ષી કાર્ય અંગેનું માર્ગદર્શન મેળવ્યું તેમજ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં શહેર પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ડે.મેયરશ્રી, સ્ટે. ચેરમેનશ્રી, શહેર મહામંત્રીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી આગામી લોકસભા ચૂંટણી 2024 માં ભારતીય જનતા પાર્ટી ને વધુ મતો ની લીડ આપવી વિજય ને વધુ વેગ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.