Home મનોરંજન - Entertainment નિક્કી તંબોલીના નાના ટોપ સાથેના ફોટોઝ થયા વાયુવેગે વાઈરલ

નિક્કી તંબોલીના નાના ટોપ સાથેના ફોટોઝ થયા વાયુવેગે વાઈરલ

32
0

(GNS),17

હોટ એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના બોલ્ડ લુકથી ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે. તેણે હાલમાં જ કેટલાંક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેનો કિલર લુક ફેન્સના ધબકારા વધારવા માટે પૂરતા છે.

આ ફોટોઝમાં નિક્કી તંબોલી વ્હાઇટ કલરના ડીપ નેક ઓફ શોલ્ડર ફુલ સ્લીવ બ્રાલેટ અને થાઇ-હાઇ સ્લિટ સ્કર્ટમાં એકદમ સિઝલિંગ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટોઝમાં નિક્કી તંબોલી પોતાની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ લુકમાં નિક્કી તંબોલીએ આ દરમિયાન અલગ-અલગ અંદાજમાં એકથી એક જબરદસ્ત પોઝ આપ્યા છે.

આ તસવીરોને શેર કરતાં નિક્કી તંબોલીએ સ્પેશિયલ કેપ્શન પણ આપ્યું છે. નિક્કીએ લખ્યું છે કે,”Ssssssshhhhhh…… EYES ON ME”. સોશિયલ મીડિયા પર નિક્કી તંબોલીના લાખો ફેન્સ છે, જે તેની તસવીરો પર ભરપૂર લાઇક્સ અને કોમેન્ટ્સ કરે છે. તમને જણાવી દઇએ કે, નિક્કી તંબોલી ટીવી રિયાલીટી શોઝની સાથે ઘણા મ્યુઝિક વીડિયોઝ અને સાઉથ મૂવીઝમાં પણ જોવા મળી ચુકી છે. નિક્કી તંબોલીની ફેશન સેન્સ કમાલની છે અને તે અવારનવાર પોતાના લુક્સના કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field