(GNS),09
મૌની રોય સોશિયલ મીડિયા પર અવાર-નવાર સ્ટાઈલિશ અંદાજમાં પોતાની તસવીરો શેર કરે છે. એક્ટ્રેસે બાર્બી ડોલ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો આ બાર્બી ડોલ લુક ફેન્સ વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મૌની રોયે ખૂબ જ સુંદર રેડ કલરનું સિલ્ક ટૉપ પહેરેલું છે. આ ટૉપ સ્લીવલેસ છે. તેમાં ટર્ટલ નેકલાઈન છે. જે એક્ટ્રેસના લુકને ખૂબ જ સ્ટાઈલિશ બનાવી રહ્યો છે. તેની સાથે એક્ટ્રેસે રેડ અને વ્હાઈટ રંગની લાઈનિંગવાળી લોન્ગ સ્કર્ટ પહેરેલું છે.
એક્ટ્રેસનો આ લુક ખૂબ જ અટ્રેક્ટિવ છે. મૌનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના આ લુકને પિન્ક કલરના સ્ટિલેટોઝ પહેરેલું છે. વાળને કર્લ હેર સ્ટાઈલ આપીને પોનીટેલમાં બાંધેલા છે. આ હેરસ્ટાઈલ એક્ટ્રેસનાં લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. મૌની રોયે આ રેડ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસ આ લુકમાં ખરેખર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ પ્રકારનો ડ્રેસ તેને ડિફરન્ટ લુક આપી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.