Home મનોરંજન - Entertainment બાર્બી ડોલ લુકમાં મોંની રોયની તસ્વીરો થઇ વાયુવેગે વાઈરલ

બાર્બી ડોલ લુકમાં મોંની રોયની તસ્વીરો થઇ વાયુવેગે વાઈરલ

12
0

(GNS),09

મૌની રોય સોશિયલ મીડિયા પર અવાર-નવાર સ્ટાઈલિશ અંદાજમાં પોતાની તસવીરો શેર કરે છે. એક્ટ્રેસે બાર્બી ડોલ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો આ બાર્બી ડોલ લુક ફેન્સ વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મૌની રોયે ખૂબ જ સુંદર રેડ કલરનું સિલ્ક ટૉપ પહેરેલું છે. આ ટૉપ સ્લીવલેસ છે. તેમાં ટર્ટલ નેકલાઈન છે. જે એક્ટ્રેસના લુકને ખૂબ જ સ્ટાઈલિશ બનાવી રહ્યો છે. તેની સાથે એક્ટ્રેસે રેડ અને વ્હાઈટ રંગની લાઈનિંગવાળી લોન્ગ સ્કર્ટ પહેરેલું છે.

એક્ટ્રેસનો આ લુક ખૂબ જ અટ્રેક્ટિવ છે. મૌનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના આ લુકને પિન્ક કલરના સ્ટિલેટોઝ પહેરેલું છે. વાળને કર્લ હેર સ્ટાઈલ આપીને પોનીટેલમાં બાંધેલા છે. આ હેરસ્ટાઈલ એક્ટ્રેસનાં લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. મૌની રોયે આ રેડ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસ આ લુકમાં ખરેખર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ પ્રકારનો ડ્રેસ તેને ડિફરન્ટ લુક આપી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ એશિયન રમતો રમવા માટે નહીં જાય : BCCI
Next articleકોમેડિયન એક્ટરનું ટ્રાન્સફોર્મેશન જોઇને ચોંકી ઉઠ્યા ફેન્સ