મતદાનનો સમય સવારે 8.00 થી સાંજે 5.00 સુધી, આ પ્રથમ તબક્કામાં મતદાન માટે તંત્ર દ્વારા કુલ 1,06,963 કર્મચારી / અધિકારીઓ ફરજ બજાવશે.
- પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 2,39,76,670 મતદારો,
1,24,33,362 પુરુષ મતદારો
1,15,42,811 મહિલા મતદારો
497 ત્રીજી જાતિના મતદારો
163 NRI મતદારો : 125 પુરુષ , 38 મહિલા
18 થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
EVM – VVPAT : 34,324 BU 34,324 CU અને 38,749 VVPAT નો ઉપયોગ થશે
પ્રથમ તબક્કાની મતદાન માટે તંત્રની તૈયારી : 29,978 પ્રીસાઈડીંગ અને 78,985 પોલિંગ સ્ટાફ મતદાન માટે સજ્જ
પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જીલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ
25,430 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.
ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS) રાજ્યના તમામ લોકોને વિનંતી કરે છે કે લોકશાહીના આ અવસરમાં મતદાન અવશ્ય કરવું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.