Home મનોરંજન - Entertainment અંગૂરી ભાભી બાદ અનિતા ભાભી પણ છોડશે ભાબીજી ઘર પે હૈ

અંગૂરી ભાભી બાદ અનિતા ભાભી પણ છોડશે ભાબીજી ઘર પે હૈ

1721
0

(જી.એન.એસ), તા.૬
ભીજી ઘર પે હૈ શો ઘણો જ લોકપ્રિય છે. જોકે આ શોમાં અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન શો છોડે તેવી શક્યતા છે.
એન્ડ ટીવી પર આવતો શો ભાબીજી ઘર પે હૈ ખૂબ લોકપ્રિય છે અને તેમાં કામ કરતી સૌમ્યા ટંડનને આ શોના કારણે આગવી ઓળખ મળી છે અને લોકપ્રિયતા પણ મળી છે. સૌમ્યા ટંડન જબવીમેટ ફિલમ તથા ડાન્સ શોના એન્કર તરીકે કામ કરી ચૂકી છે પરંતુ તેને લોકપ્રિયતા આ શો થકી જ મળી છે. ચર્ચા એવી છે કે સૌમ્યાનો શો સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે તે આ કોન્ડ્રાક્ટ રિન્યૂ કરવા નથી માંગતી કારણ કે તે એક જ પ્રકારની ભૂમિકા કરીને કંટાળી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુબ્રોતો રોયને વધુ સમય આપવાનો સુપ્રિમનો ઇનકાર, નાણાં નહી જમા કરવાતા સહારાની એમ્બી વેલીની થશે હરાજી
Next articleટીવી અભિનેત્રી શીના કરી ચુકી છે અમિતાભ સાથે કામ