Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં નિગમ કર્મચારીઓની માગ, સીપીએફના 100 કરોડ પરત લઈ પેન્શન આપો

ગાંધીનગરમાં નિગમ કર્મચારીઓની માગ, સીપીએફના 100 કરોડ પરત લઈ પેન્શન આપો

50
0

રાજ્યના બોર્ડ અને નિગમના કર્મચારીઓ પૈકી 6 બોર્ડ-નિગમના કર્મચારીઓને રાજય સરકાર પેન્શન આપી રહી છે, બાકીના 33 બોર્ડ-નિગમના કર્મચારીઓને પેન્શન મળતું નથી. આથી આ કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા હતા. કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સીપીએફમાં કર્મચારીઓના સીપીએફ એકાઉન્ટમાં જમા કરાવેલા રૂ. 100 કરોડ પણ પરત કરવા તૈયાર છે.

કર્મચારીઓએ પોલીસ પગલા ભરતી હોવાથી અત્યારે તો આંદોલન મોકૂફ રાખ્યું છે,પણ આગામી દિવસોમાં નવી રણનિતી સાથે આંદોલન કરે તેવી શકયતા છે. રાજ્ય સરકારના કુલ 39 બોર્ડ-નિગમ છે. આ કર્મચારીઓની સીપીએફ ફંડમાં રાજ્ય સરકાર 10 ટકા રકમ જમા કરાવે છે. સીપીએફ એકાઉન્ટમાં કર્મચારી્ના પગારમાંથી કપાતી રકમ 100 કરોડ જેટલો થાય છે તેમ કર્મચારીનું કહેવું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટના રાજવી પેલેસમાં બહેનોએ ચાલુ બાઇક પર ઉભા રહી બન્ને હાથે તલવાર ફેરવવાની કરી પ્રેક્ટિસ
Next articleગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા ભૂખ હડતાળ આરોગ્યકર્મીઓની ઘરમાં ચાલુ કરી