(જી.એન.એસ)તા.૧૨
ગાંધીનગર,
તા-૧૨/૧૧/૨૦૨૪ના રોજ કલેકટરશ્રી, ગાંધીનગર દ્વારા મામલતદાર કચેરી, ગાંધીનગર ખાતે આવેલ જન સેવા કેંદ્ર, પુરવઠા ઓફીસ, આધારકાર્ડ કેંદ્ર અને ઈ- ધરા કેંદ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન કચેરીમાં આવેલ અરજદારશ્રીઓ સાથે ચર્ચા કરીને તેઓની અરજીઓ પરત્વે રજુઆતો રૂબરૂ સાંભળી, અરજદારશ્રીઓને આપવામાં આવતી સેવાઓમાં વધુ હકારાત્મક સુધારા કરવા માટે અરજદારશ્રીઓ પાસેથી પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.