(જી.એન.એસ) તા. 5
બનાસકાંઠા,
સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓ દ્વારા બનાસકાંઠામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી.
ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં ઓગણજ અને પ્રહલાદનગરમાં વિસ એટલાન્ટીસ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. તપાસના અંતે કરચોરીનો ચોક્ખસ આંકડો બહાર આવશે. એક જ ગ્રૂપ કંપનીઓમાં બે ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ જુદી જુદી કંપનીઓ શરૂ કરીને ભાગીદારો કામ કરી રહ્યા છે. લોકલ વેચાણ અને એક્સપોર્ટમાં વેચાણમાં તફાવત જોવા મળ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.