Home ગુજરાત સુરતમાં PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ...

સુરતમાં PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા

12
0

(GNS),29

સુરત શહેરમાં વિદેશી ચલણી નોટની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી અમેરિકન ડૉલર, ઓસ્ટ્રેલિયન ડૉલર, દિરહામ સહિતની વિદેશી ચલણી નોટ મળી આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી નીરવ શાહ વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો. આ ઉપરાંત જે લોકોને વિદેશી ચલણની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો. વધુ તપાસ માટે કેસ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં બ્રાન્ડના નામે પાણીની નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ
Next articleસ્ટેટ GST વિભાગના કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા