Home ગુજરાત શ્રી 11 ગોળ વણકર સમાજ પ્રેરિત શ્રી દીપરા બાવીસી ગોળ વણકર સમાજ...

શ્રી 11 ગોળ વણકર સમાજ પ્રેરિત શ્રી દીપરા બાવીસી ગોળ વણકર સમાજ દ્વારા વિસનગર ખાતે પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન

195
0

તારીખ 5 ફેબ્રુઆરી 2022 રવિવારના રોજ શ્રી 11 ગોળ વણકર સમાજ પ્રેરિત શ્રી દીપરા બાવીશી ગોળ વણકર સમાજ દ્વારા વિસનગર મુકામે સમૂહ લગ્ન નો કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તથા ભોજન દાતાશ્રી લાલજીભાઈ સોલંકી તેમજ મુખ્ય મહેમાન શ્રી નાજાભાઇ ધાધર પૂર્વ ડેપ્યુટી મેયર ગાંધીનગર તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં કુલ 20 નવદંપતી એ ભાગ લીધો હોવાની જાણકારી મળેલ વધુમાં આ કાર્યક્રમ સુંદર રીતે તમામ સમાજના અગ્રણીઓની હાજરીમાં પૂર્ણ થયો હતો અને કાર્યક્રમના અંતમાં શ્રી દિપરા બાવીસી ગોળ વણકર સમાજ દ્વારા તમામ દાતાઓ અને કાર્યક્રમનું આયોજન કરનારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપની YPFના ચેરમેને એ પી.એમ મોદીને ગિફ્ટમાં મેસ્સીની જર્સી આપી
Next articleધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ