Home દેશ - NATIONAL વિરુષ્કાના રિસેપ્શનનું આ શખ્સને મળ્યું ખાસ આમંત્રણ

વિરુષ્કાના રિસેપ્શનનું આ શખ્સને મળ્યું ખાસ આમંત્રણ

253
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
ગઈ કાલે વિરાટ-અનુષ્કાના બીજા રિસેપ્શનનું અહીં સેન્ટ રેગિસ હોટેલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ વિશ્વની તમામ મોટી હસ્તીઓ હાજર રહીહતી. આ સમારોહમાં એક એવી વ્યક્તિ પણ સામેલ થઈ હતી, જે બહુ મશહૂર તો નહોતી, છતાંય વિરાટે તેને રિસેપ્શનનું નિમંત્રણ આપ્યું હતું. અહીં વાત થઈ રહી છે કે શ્રીલંકાના સુપર ફેન ગયાન સેનાનાયકેની. વિરાટ અને અને અનુષ્કાએ રિસેપ્શન દરમિયાન ગયાન સાથે તસવીર પણ ખેંચાવી હતી. તાજેતરમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચોમાં પોતાની ટીમને સપોર્ટ કરવા ગયાન ભારત આવ્યો હતો ત્યારે વિરાટે તેને રિસેપ્શનનું આમંત્રણ આપ્યું હતું. ગયાને વિરાટ-અનુષ્કા ઉપરાંત સચીનથી લઈને ઘણા અન્ય ખેલાડીઓ સાથે પણ તસવીરો ખેંચાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોં ફ્રેશ રાખવા કરો જાયફળનો ઉપયોગ
Next articleસર્વિસનો નવો નિયમ મારા માટે નથી પ્રોબ્લેમ: સિંધુ