Home ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શોમાં  GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ સ્વાગત-...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શોમાં  GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ સ્વાગત- અભિવાદન કરીને ગર્વની લાગણી અનુભવી

19
0

(જી.એન.એસ),તા.૦૯

ગાંધીનગર,

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના રોડ-શો દરમિયાન GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ સ્વાગત- અભિવાદન કરીને ગર્વની લાગણી અનુભવી હતી. બંને દેશના વડાઓની મુલાકાતથી ગુજરાત અને UAE વચ્ચેના ઐતિહાસિક સંબધો વધુ ગાઢ બનશે અને સાંસ્કૃતિક તથા માનવીય સંબંધોને પણ મજબૂતી મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની શુભેચ્છા મુલાકાત લેતા માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૧-૦૧-૨૦૨૪)