Home ગુજરાત વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે...

વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

49
0

(જી.એન.એસ) તા. 17

વડોદરા,

વડોદરાના પાદરા તાલુકામાં વડું ખાતે NDPSના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું.

(1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ રહે.વડું નવીનગરી તા.પાદરા જી.વડોદરા
(2) અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ રહે.વડું તા.પાદરા જી.વડોદરા

(1) સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ
ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ :-6
Gotri :- 1
Gorva :-1
Sog baroda :-1
Paniget :- 1
Padra :- 1
Vadodara city :- 1

ક્ષેત્રફળમાં દબાણ :- આશરે 150 થી 170 ફૂટ જગ્યા

અંદાજે બજાર કિંમત :- આશરે 5 લાખ

(2) અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ

ગુનાઓ :- ndps ના કુલ ગુનાઓ 3
Bapod :-1
Vadu :- 1
Vaghodiya :- 1

ક્ષેત્રફળમાં દબાણ :- 10 *10
અંદાજે બજાર કિંમત :- આશરે 50000

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field