Home મનોરંજન - Entertainment રોબર્ટ ડાઉની જુનિયર માર્વેલથી છૂટો પડશે ?

રોબર્ટ ડાઉની જુનિયર માર્વેલથી છૂટો પડશે ?

551
0

જી.એન.એસ), તા.૮
હોલિવૂડના ટોચના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર સુપરહિટ ફિલ્મ સિરિઝ એવેન્જર્સની હાલની કડી પૂરી થયા બાદ માર્વેલ છોડી દેશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ધી ઇન્ડિપેન્ડન્ટ અખબારના એક રિપોર્ટ મુજબ માર્વેલ સાથેનો ડાઉની જુનિયરનો કોન્ટ્રેક્ટ હાલ પૂરો થવામાં છે અને એ પણ માર્વેલ છોડવાના વિચારમાં હોય એવું લાગે છે.
યુએસએ ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત જાહેર કરતાં અભિનેતા ક્રીસ ઇવાન્સે કહ્યંુ હતું કે રોબર્ટ ડાઉની જુનિયરનું સ્થાન કોઇ લઇ શકે એમ નથી.
અત્યાર અગાઉ ટોચના અભિનેતા ક્રીસ ઇવાન્સે પણ એવેન્જર્સ ફોર પછી આ સિરિઝની ફિલ્મો છોડવાની જાહેરાત કરી હતી. એમ લાગે છે કે સુપરહીરો ફિલ્મો કરી કરીને આ કલાકારો કંટાળી ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિતિક અને કેટરિના ફરી સાથે ચમકશે
Next articleપ્રિયંકા ચોપરા હોલિવૂડ હાર્ટ થ્રોબ ટોમ ક્રૂઝ સાથે જમાવશે જોડી