Home મનોરંજન - Entertainment રિલ ધોનીએ ખરીદી 1.5 કરોડની કાર, GF ક્રિતિને લઈ ગયો રોમેન્ટિક ડ્રાઈવ...

રિલ ધોનીએ ખરીદી 1.5 કરોડની કાર, GF ક્રિતિને લઈ ગયો રોમેન્ટિક ડ્રાઈવ પર

470
0

જી.એન.એસ, તા.૧૨
મુંબઈઃ તાજેતરમાં(માર્ચ)એક્ટ્રેસ ક્રિતિ સેનન અને ‘એમએસ ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’માં ધોનીનો રોલ કરી જાણીતા બનેલા સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના બ્રેકઅપને લઈ રિપોર્ટ્સ આવ્યા હતા. જોકે હવે આ મીડિયા અહેવાલો અફવા સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. 11 એપ્રિલના રોજ સુશાંતે 1.5 કરોડની Maserati Quattroporte ખરીદી છે. તેની આ નવી કારમાં કથિત ગર્લફ્રેન્ડ ક્રિતિને પહેલી સફર કરાવી હતી. આમ ફરી બન્નેના પ્રેમ સંબંધોને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે સુશાંત અને ક્રિતિ પોતાની આ રિલેશનશીપને લઈ હંમેશા ચૂપ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંતે તેની આ નવી કારનો ફેસબુક પર ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
બની ગયો બે લક્ઝરીયસર કાર અને એક બાઈકનો માલિક
બાઈકના શોખીન એવા સુશાંત પાસે BMW K 1300 R motorcycle અને રેન્જ રોવર એસયુવી કાર છે. હવે તેમાં મસેરટીનો ઉમેરો થયો છે. આમ તેની પાસે કુલ ત્રણ લક્ઝરીયસ વ્હીકલનો માલિક થઈ ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field