(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર/રાજકોટ,
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બાદ લેવાયું પગલું
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડને પગલે અંતે રાજકોટના પોલીસ કમિસનર રાજુ ભાર્ગવની બદલી કરી નાંખવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 30 થી વધુ નિર્દોષ લોકોનું કરુણ મોત થયું હતું. આ બનાવમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાનું કહેવાય છે. પરંતુ ફક્ત બદલી કે સસ્પેન્ડ કરવાથી મૃતકોને ન્યાય મળી જશે ખરો કે પછી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે? એવો પ્રશ્ન લોકમાં ચર્ચાઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.