Home મનોરંજન - Entertainment રશ્મિકા મંદાનાએ લહેંગામાં પોઝ આપ્યા, તસ્વીરો વાયુવેગે વાઈરલ

રશ્મિકા મંદાનાએ લહેંગામાં પોઝ આપ્યા, તસ્વીરો વાયુવેગે વાઈરલ

23
0

(જી.એન.એસ),તા.૧૭

આજે દુનિયા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લુક અને સુંદરતાના દિવાના છે અને તે જે પણ શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેના તાજેતરના ફોટામાં રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. તસવીરોમાં રશ્મિકા મંદાના ઓરેન્જ લહેંગા સેટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કૈરી કર્યો છે.  

તસવીરોમાં રશ્મિકા મંદાનાનો દેશી અવતાર જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. રશ્મિકા મંદાનાએ મેચિંગ જ્વેલરી સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે. રશ્મિકા મંદાના બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા. રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિક જોનાસ અને પ્રિયંકાએ માલતીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, તસવીર થઇ વાઈરલ
Next articleબિગ બોસ 17ના ઘરમાં આગામી એપિસોડમાં ટોર્ચર ટાસ્કનો સામનો કરવા કન્ટેસ્ટટ તૈયાર