Home રમત-ગમત Sports યુઝવેન્દ્ર ચહલનો વીડિયો વાયરલ, ન્યુઝીલેન્ડના ખેલાડીનું બેટ લઇ લીધું

યુઝવેન્દ્ર ચહલનો વીડિયો વાયરલ, ન્યુઝીલેન્ડના ખેલાડીનું બેટ લઇ લીધું

29
0

(GNS),26

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો મેચ પુરી થયા બાદ એકબીજા સાથે હાથ મિલાવી રહી છે. એક બાજુ ન્યુઝીલેન્ડના ખેલાડી છે તો બીજી બાજુ ભારતીય ક્રિકેટર તેમજ સ્ટાફ છે. જેમાં ચહલ પણ જોવા મળી રહ્યો છે અને તે પણ મસ્તી ભર્યા અંદાજમાં, ચહલ ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહ્યો છે સાથે તે ન્યુઝીલેન્ડના ક્રિકેટર Daryl Michelનું બેટ લઈ લે છે. જ્યારે ન્યુઝીલેન્ડ ખેલાડી તેની પાસે બેટ લઈ રહ્યો છે તો ચહલ બેટ આપતો નથી આ ફની વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

એશિયા કપ અને ICC ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, સ્પિન સ્ટાર યુઝવેન્દ્ર ચહલ તેની યોગ્યતા સાબિત કરવા માટે એક નવો પડકાર શોધી રહ્યો છે. તો જોઈએ ક્યારે ક્રિકેટરને રમવાની તક મળે છે. તમને જણાવી દઈએ કે ચહલે હજુ સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી. ચહલનો સર્વશ્રેષ્ઠ આંકડો ઈનિંગ્સમાં 44 રનમાં 6 વિકેટ અને મેચમાં 112 રનમાં 8 વિકેટ છે.ક્રિકેટર યુઝવેન્દ ચહલની પત્ની ધન શ્રી વર્માના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ઘણા લોકો તેના ડાન્સના દિવાના છે. તેના વીડિયો વાયરલ થતા હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleSchool Game of Federationની ખો-ખો સ્પર્ધામા ડાંગના રમતવીરોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા
Next articleODI વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ખેલાડીઓમાં એક પણ ભારતીય ખેલાડી નહીં