Home ગુજરાત મહેસાણા હેલ્થ સેન્ટરમાં કામ કરતી યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર

મહેસાણા હેલ્થ સેન્ટરમાં કામ કરતી યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર

38
0

(જી.એન.એસ),તા.૧૪
મહેસાણા
મહેસાણા શહેરની જીઇબી કચેરીની સામે આવેલા શુભમ ફ્લેટમાં રહેતી અને શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકેની ફરજ બજાવતી પૂરીબેન વક્તાભાઈ ચૌધરી નામની ૨૭ વર્ષીય યુવતીઓ બુધવાર ન પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી રોજ પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. આરોગ્ય વિભાગની મહિલા કર્મચારી હોવાથી પોલીસની સાથે આરોગ્ય વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો એ ડિવિઝન પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૂળ બનાસકાંઠાની અને છેલ્લા ઘણા સમયથી મહેસાણા રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પોલીસ કહી રહી છે.મહેસાણાના અર્બન હેલ્થ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી ૨૭ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીએસએનએલના એક્સચેન્જમાંથી બેટરી ચોરનાર ૧ ઈસ્મની ધરપકડ
Next articleભચાઉમાં મંજૂરી વગર ચાલતી એગ્રી.કોલેજ સરકારે બંધ કરાવી