(જી.એન.એસ),તા.૧૬
ગાંધીનગર,
રાજ્યના મંત્રીશ્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૧ ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીની તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્યશ્રી ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે તેમ, નાયબ સચિવ શ્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.