Home મનોરંજન - Entertainment ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર્પલ સાડીમાં  ટ્રેડિશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર્પલ સાડીમાં  ટ્રેડિશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

32
0

(જી.એન.એસ),તા.૧૩

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે ફોટો શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં શેર કરેલી આ તસવીરોમાં મોનાલિસાનો ટ્રેડિશનલ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. ફોટામાં મોનાલિસાનો દેસી લુક ખરેખર શાનદાર છે. આ લુકે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. મોનાલિસાના વાઈરલ લુકમાં પર્પલ કલરની વ્હાઈટ સ્ટ્રિપ્સવાળી સાડી અને બ્લેક બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મોનાલિસાએ ઈયરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ, રિંગ્સ અને બિંદી સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ તેમને કેપ્શન લખ્યું છે કે રોશની પકડાઈ ગઈ, અને ક્લોઝ અપ. મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ તમે ખૂબ જ સુંદર છો, નાઈસ લુકિંગ, બ્યુટીફુલ, ઓસમ, કિલર અને સ્ટનિંગ જેવી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા વર્ષે ૫ વેબ સિરીઝ રિલીઝ થશે, જેમાં બે ભારતીય વેબ સીરીઝનો સમાવેશ
Next articleહિના ખાનનો બોસ લેડી લુક વાયરલ