(GNS),04
સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત પણ સારી સ્થિતિમાં થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા છે. સેન્સેક્સ 65500ની ઉપર ખુલ્યો છે તો નિફ્ટીએ 19,525 પર કારોબારની શરૂઆત કરી છે. વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆતની બેલ ની સ્થિતિ જણાવીએ તો, સેન્સેક્સ ૬૫,૫૨૫ , +૧૩૮.૭૫ (૦.૨૧ ટકા) પરની સ્થિતિ પર અને નિફ્ટી ૧૯,૫૨૫ , +૮૯.૭૫ (૦.૪૬ ટકા) પરની સ્થિતિ પર જોવા મળી. કેટલાય કમાણીના ઘણા મોકાળ મળી શકે તેમ પણ કોઈ કમાયું હશે અથવા કોઈને નુકશાન નો સામનો કરવો પડ્યો હશે..
Stock Market Opening Bell (04 September, 2023)
SENSEX : 65,525.91 +138.75 (0.21%)
NIFTY : 19,525.05 +89.75 (0.46%)
ડિસ્ક્લેમર : શેરમાં રોકાણ એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.