Home દેશ - NATIONAL ભારતીય શેરબજારની લીલા નિશાને ખુલ્યું, સેન્સેક્સ 72113 પર ખુલ્યો

ભારતીય શેરબજારની લીલા નિશાને ખુલ્યું, સેન્સેક્સ 72113 પર ખુલ્યો

14
0

(જી.એન.એસ),તા.૦૮

શેરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ વધારા સાથે પર બંધ થયો હતો. આજે સોમવારે શેરબજાર સકારાત્મક ખુલ્યો છે. બજારના મુખ્ય સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા છે જોકે તેજી અત્યંત સામાન્ય હતી.. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 21800 ની નજીક ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી નોંધાઈ રહી છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 72,026 પર બંધ થયો હતો.. ભારતીય શેરબજારની શરૂઆતની બેલ પ્રમાણે ૮ જાન્યુઆરી ૨૦૨૪ સોમવારે સવારે સેન્સેક્સ : ૭૨,૧૧૩.૨૫ +૮૭.૧૦ (૦.૧૨%) પરની સ્થિતી જોવા મળી અને નિફ્ટી : ૨૧,૭૪૭.૬૦ +૩૬.૮૦ (૦.૧૭%) ટકા પરની સ્થિતિ જોવા મળી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય દવા ઉત્પાદક કંપની ડૉ. રેડ્ડીઝે જેનરિક દવાની 8000 શીશીઓ પરત મંગાવી દીધી
Next articleકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે PACS” વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી