Home દુનિયા - WORLD બ્રિટનના એક રેલ્વે સ્ટેશનની નીચેથી મળી સુરંગ વિડીયો થયો વાયરલ

બ્રિટનના એક રેલ્વે સ્ટેશનની નીચેથી મળી સુરંગ વિડીયો થયો વાયરલ

34
0

(જી.એન.એસ),તા.૦૫
બ્રિટેન
ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જાેઇને લોકો ખૂબ કંદ્યૂઝ જાેવા મળી રહ્યા છે. જાેકે એક વ્યક્તિએ ટિકટોક પર એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જાેઇને બધના હોશ ઉડી ગયા છે. આ છોકરાએ દાવો કર્યો છે કે વીડિયોમાં બતાવવામાં આવેલા રેલવે સ્ટેશનની નીચે એક સુરંગ મળી છે. તેણે પોતાના મિત્રોની સાથે રેલવે સ્ટેશનની સીડીઓ નીચે આ સુરંગની શોધ કરી. આ વીડિયોને જાેઇને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. છપાયેલા એક રિપોર્ટ અનુસાર છોકરાએ જણાવ્યું કે સુરંગ એક સીક્રેટ દરવાજાની તરફ લઇ જાય છે. તમને જણાવી દઇએ કે આ ઘટના બ્રિટનની છે. દાવો કરનાર ૨૩ વર્ષના છોકરાનું નામ લ્યૂક ડૌથવેટ બતાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં છોકરાને તેના મિત્રો સાથે રેલવે સ્ટેશનની સીડીઓ પર ઉભેલા જાેઇ શકાય છે. આ રીતે જાેવા મળી સુરંગ સીડીની નીચે મેટલના લેયરને હટાવ્યું અને જણાવ્યું કે લેયર હટાવ્યા બાદ એક ટનલ જાેવા મળી. છોકરાના અનુસાર આ સુરંગને મેટલની લેયરથી છુપાવવામાં આવ્યા હતા. છોકરાને લોકોને પ્રશ્નો કરતાં કહ્યું કે તમે પોતે જ વિચારો કે આ સુરંગ ક્યારે અને કેમ બનાવવામાં આવી હતી. આ કિસ્સાને ખાસ અટેંશન પણ મળી રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે છોકરાના આ વીડિયોને ખૂબ વ્યૂઝ અને લાઇક્સ મળ્યા. એટલું જ નહી ઘણા યૂઝર્સ તેના પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતાં જાેવા મળ્યા. ઘણૅઅ લોકો અલગ-અલગ અનુમાન લગાવતાં જાેવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના ઇલિનોયસ પ્રાંતમાં જુલાઇ પરેડ દરમિયાન ગોળીબારમાં ૬ના મોત
Next articleશું ખરેખર ગૂગલ મેપ પર એલિયન યાન દેખાયું… !