Home અન્ય રાજ્ય બિહારમાં પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું નહિ કે જેડીયુના : LJP

બિહારમાં પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું નહિ કે જેડીયુના : LJP

976
0

(જી.એન.એસ.)પટણા,તા.૬
જેમ જેમ 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એનડીએમાં સામેલ ભાજપના ઘટક પક્ષો બેઠકના વિતરણને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. હાલમાં યોજાયેલી કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપના પરાજય બાદ વિપક્ષની સાથે સાથી પક્ષો પણ જોડતોડ કરવાની તક શોધી રહ્યા છે. આ જ કારણ છે કે, ગુરુવારે યોજાનારી એનડીએની મહત્વની બેઠક પહેલાં જેડીયુએ જાહેરાત કરી કે, બિહારમાં નીતિશ કુમાર એનડીએનો પ્રમુખ ચહેરો બનશે.
એનડીએમાં સામેલ બિહારની એક પ્રમુખ પાર્ટી લોક જનશક્તિ પાર્ટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં પણ બિહારમાં નીતિશ કુમાર નહીં પરંતુ નરેન્દ્ર મોદી જ એનડીએનો પ્રમુખ ચહેરો હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ખરીદશે
Next articleચાર વર્ષ બાદ RBI એ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો,બેન્ક લોન મોંઘી થશે