Home દુનિયા અમેરિકાની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ખરીદશે

અમેરિકાની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ખરીદશે

1211
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે આજ સુધી સમયની કસોટીએ ખરી ઉતરેલી ભારત-રશિયાની મૈત્રી સંરક્ષણ ક્ષેત્રે સહકાર આપવામાં પણ આગળ ચાલુ જ રહેશે. તેમાં ભારતીય હવાઈ દળ (આઈએએફ) માટે એસ-૪૦૦ ટ્રાયમ્ફ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ્સના સોદા સહિત સંરક્ષણ ક્ષેત્રની વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.
અમેરિકાએ મોસ્કોની સામે મૂકેલી પાબંદીઓની ગણના કર્યા વગર ભારત તેની સાથે સંરક્ષણ સહકાર સાધી રહ્યું છે. આવતા મહિને અમેરિકા સાથે ભારતની મિટિંગ યોજાશે ત્યારે ભારત પોતાની રજૂઆત કરશે.

Previous articleઅમરેલીમાંથી બહાર નીકળી રાજ્યના વિપક્ષના નેતા ક્યારે બનશે ધાનાણી…???
Next articleબિહારમાં પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું નહિ કે જેડીયુના : LJP