Home Uncategorized બાળ મજૂરી અટકાવવા ગાંધીનગર જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ દ્વારા કાર્યવાહિ

બાળ મજૂરી અટકાવવા ગાંધીનગર જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ દ્વારા કાર્યવાહિ

16
0

(જી.એન.એસ),તા.૨૯

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ દ્વારા તા. 23 /11/ 2023 ના રોજ બચપન બચાવો સંસ્થાના સહયોગમાં ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી બાળ મજૂરી અટકાવવા રેડ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન મોટા ચિલોડા ખાતે દાલબાટી રેસ્ટોરન્ટ ખાતેથી બે તરુણ બાળકો બાળ મજૂરી કરતા મળી આવ્યા હતા. જે અન્વયે રેસ્ટોરન્ટમાં તરુણોને કામે રાખનાર જવાબદાર વ્યક્તિને સરકારી શ્રમ અધિકારી, ગાંધીનગર દ્વારા બાળમજૂરી અધિનિયમ નિયમન અને નાબૂદી -1986 તથા ગુજરાત નિયમો 2017 અન્વયે નિયમનની નોટિસ આપવામાં આવી હતી.  આ સંદર્ભે આગળની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાહનની પંસદગીના નંબરોની ઓનલાઈન ઓક્શન પ્રોસેસ સંબધિત
Next articleદૈનિક રાશિફળ (તા.૦૧-૧૨-૨૦૨૩)