Home દુનિયા - WORLD બાંગ્લાદેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવયા

બાંગ્લાદેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવયા

12
0

(જી.એન.એસ),તા.૦૨

બાગ્લા દેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે બાંગ્લાદેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે.. બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ લગભગ રાત્રે 9:05 વાગ્યે આવ્યો હતો. સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. આ ધરતીકંપના આંચકા 10 કિમી સુધી અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે લદ્દાખ, ભારતના છેક સુધી અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા
Next articleપ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી