Home મનોરંજન - Entertainment બમ્બઈ મેરી જાનનું ટ્રેલર રિલીઝ

બમ્બઈ મેરી જાનનું ટ્રેલર રિલીઝ

29
0

(GNS),05

ઓટીટી પર ચર્ચિત સીરીઝ ‘Bambai Meri Jaan’ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર હોય છે. પહેલી ઝલકમાં તમે આ ટ્રેલર ગમી જાય એવુ છે. આમ, તમે એક વાર એક્શનથી ભરપૂર ટ્રેલર જોશો તો વારંવાર જોવાની ઇચ્છા થશે. કે કે મેનન અને અવિનાશ તિવારી આ સિરીઝમાં લીડ રોલમાં છે. કહાનીની વાત કરવામાં આવે તો 60ના દશકમાં થયેલા ગેંગસ્ટરની કહાની છે. તમે એક્શન થ્રિલર જોવાના શોખીન છો તો આ સિરીઝ તમને જોવાની બહુ મજા આવશે. સિરીઝની વાત કરવામાં આવે તો આ ગેંગસ્ટર કાદરી (Avinash Tiwary) પર છે, જેના પિતા એક ઇમાનદાર પોલીસ ઓફિસર હતા અને એમનું નામ ઇસ્માઇલ કાદરી(KK Menon). એક બાજુ પિતા-પુત્રનું દ્રંદ છે ત્યારે બીજી બાજુ બંબઇમાં વધતા ગેંગસ્ટરના વર્ચસ્વની વાત કરવામાં આવી છે.

આ સિરીઝમાં આજનું મુંબઇ નહીં, પરંતુ 70ના દશકની વાત કરવામાં આવી છે. આ સમયે જેવી પરિસ્થિતિ હતી એ વિશે વાત કરવામાં આવી છે. મહત્વનું તો એ છે કે માહોલ પણ 70ના દશક જેવો બતાવવામાં આવ્યો છે. આ શોની સ્ટોરી ક્રાઇમ જર્નલિસ્ટ એસ. હુસૈન ઝૈદીની સ્ટોરી પરથી આધારિત છે. કે કે મેનન અને અનિનાશ તિવારી સ્ટારર Bambai Meri Jaan આ મહિને 14 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર તમે જોઇ શકો છો. કૃતિકા કામરા લીડ રોલમાં છે. આ પહેલાં કૃતિકા સૈફ અલી ખાનની સાથે તાંડવમાં જોવા મળી હતી. જો કે આ ટ્રેલર જોઇને તમને પણ આ સિરીઝ જોવાની ઇચ્છા થઇ જશે. સિરીઝની કહાની તમે એક વારમાં ગમી જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતુર્કીયેમાં એક અદ્ભુત નજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો
Next article‘જવાન’એ રિલીઝ પહેલા 17 કરોડમાં 5 લાખ ટિકિટ વેચાઈ ગઈ