Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ, એક્શનથી ભરપૂર છે ટ્રેલર

ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ, એક્શનથી ભરપૂર છે ટ્રેલર

12
0

(GNS),31

શાહરૂખ ખાનની જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જવાનની રિલીઝના એક અઠવાડિયા પહેલા શાહરુખે ટ્રેલર રિલીઝ કર્યું છે. શાહરુખે જવાનનું ટ્રેલર દુબઈથી રિલીઝ કર્યું છે. જે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. ટ્રેલરમાં શાહરૂખની એક્શન જોવા મળી રહી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ચાહકો જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. આજે ગુરૂવારે એટલે 31 ઓગસ્ટ 2023ના રોજ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ શાહરૂખની ફિલ્મ ‘જવાન‘નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. શાહરૂખના પઠાણ બાદ ચાહકો જવાનની રાહ જોઈ રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે પઠાણ પર જવાન ભારી પડી શકે છે.જવાનની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા શાહરૂખે જવાનનો પ્રિવ્યૂ શેર કર્યો હતો જેમાં તે અલગ-અલગ અવતારમાં જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોંઘવારી નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે વિશેષ તૈયારીઓ હાથ ધરી
Next article‘મેં હું ના’ની સીક્વલમાં શાહરૂખ સાથે કામ કરવું છેઃ સુષ્મિતા