Home અન્ય રાજ્ય પૂર્વોત્તર ભારત માટે હવમાન વિભાગે કરી વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યમાં...

પૂર્વોત્તર ભારત માટે હવમાન વિભાગે કરી વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યમાં હીટવેવનું એલર્ટ: હવામાન વિભાગ

27
0

(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,

ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ હવામાન ની જાણકારી આપતા કહ્યું હતું કે, પૂર્વ ભારતમાં ગરમીનું મોજું 22 એપ્રિલ સુધી ચાલુ રહેશે. શુક્રવારે (19 એપ્રિલ) દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આ સિવાય ઝારખંડમાં 22 એપ્રિલ સુધી હીટ વેવ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગે ની આગાહી અનુસાર, 20 થી 22 એપ્રિલ દરમિયાન બિહારમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ. એ કહ્યું કે 18 થી 22 એપ્રિલ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે પવન સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના છે.
ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) ની આગાહી અનુસાર આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં 22 એપ્રિલ સુધી આવું જ હવામાન ચાલુ રહેશે. IMDએ જણાવ્યું હતું કે 18 થી 20 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદના નવા રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી હતી, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાનની ધરપકડ
Next articleમણિપુરમાં અલગ – અલગ જગ્યા પર ભય નો માહોલ, મતદાન મથક પાસે ફાયરિંગ, EVMમાં તોડફોડ