Home મનોરંજન - Entertainment પૂજા હેગડેની હાલની લાઇફ બહુ સ્ટ્રગલ, એકથી એક ફિલ્મો જાય છે ફ્લોપ

પૂજા હેગડેની હાલની લાઇફ બહુ સ્ટ્રગલ, એકથી એક ફિલ્મો જાય છે ફ્લોપ

11
0

(GNS)

પૂજા હેગડેને અનેક લોકો જાણતા હશે. પૂજા હેગડેને સફળતા મળી નહીં અને એક પણ ફિલ્મમાં કિસ્મતે સાથ આપ્યો નહીં. વર્ષ 2022ના અંતમાં રણવીર સિંહ સ્ટારર અને રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિત ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ખરાબ રહી હતી અને ફ્લોપ ગઇ. પછી એને સલમાન ખાનની સાથે કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળી. અભિનેત્રી આ ફિલ્મની સાથે બીજી એક હારનો સામનો કરવો પડ્યો. જો કે અભિનેત્રીને નસબે સાથ ના આપતા હવે પાછી પડી છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પૂજા હેગડે હાલમાં તેલુગુની સાથે-સાથે હિન્દી ભાષામાં અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે. આ સિવાય ફ્લોપ વિશે વિચાર્યા વગર એના ફિટનેસ પર ડાયટ પર ધ્યાન આપી રહી છે. આ દિવસોમાં વિડીયો શેર કરી રહી છે. ગયા વર્ષે જે ફિલ્મોમાં કામ કર્યુ એમાં નિષ્ફળતા મળી અને પછી હાથમાં એકથી બે પ્રોજેક્ટ હશે. અભિનેત્રીએ મહેશ બાબુ અને ત્રિવિક્રમના સહયોગથી ફિલ્મ ગુંટૂર કરમથી વધારે આશા હતી.

આ સિવાય બટબોમ્મા ત્રિવિક્રમની ત્રીજી ફિલ્મની સાથે હેટ્રિક લેવા માટે એક્સાઇટેડ હતી, પરંતુ છેલ્લા દિવસોમાં એને લઇને એક સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મનો હવે હિસ્સો નથી અને મેકર્સે બહારનો રસ્તો બતાવી દીધો છે. એવામાં સાંભળ્યા મળ્યુ કે મીનાક્ષી ચૌધરી મહેશ બાબુની અપકમિંગ ફિલ્મમાં લીડ ફીમેલ રોલને નિભવાશે. પૂજા હેગડે હાલમાં કોઇ પણ ફિલ્મમાં કામ કરી રહી નથી. જો કે સમાચાર મળતા સાઇ ધર્મ તેજની સાથે અભિનય કરવાની છે, પરંતુ આ ફિલ્મ પર હાલમાં કોઇ સ્પષ્ટતા થઇ નથી. હવે જાણવા મળી રહ્યુ છે કે પૂજાને હાલમાં મોટી ઉંમરના લોકો સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે, જેમ કે છેલ્લે સલમાન ખાનની સાથે રોમાન્સ કરતી જોવા મળતી હતી. હાલમાં તેલુગુ સહિત અનેક ભાષાઓની ફિલ્મમાં વ્યસ્ત રહી. પૂજા હેગડેના હાથમાં હાલમાં એક પણ ફિલ્મ રહી હતી. એવામાં હવે કેરિયર પર ખતરો મંડાઇ રહ્યો છે. પૂજા હેગડે ફરી એક વાર સ્ટાર હિરોઇન હેઠળ એનો દમદાર રોલ નિભાવી શકે છે. હવે તો સમય બતાવશે કે પૂજા હેગડેને એનું ગૌરવ મળી શકશે કે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંડનબર્ગે માત્ર અદાણી ગ્રુપને જ નહીં પરંતુ શેરબજારને પણ પહોંચાડ્યું હતું નુકસાન
Next article10 કરોડ આપીને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર બની આ અભિનેત્રી