Home ગુજરાત ગાંધીનગર પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દીકરીઓને લગ્ન...

પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દીકરીઓને લગ્ન સમયે રૂ. 2 લાખની સહાય યોજના અંતર્ગત સહાય વિતરણ

35
0

(G.N.S) dt. 18

ગાંધીનગર,

પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દીકરીઓને લગ્ન સમયે રૂ. 2 લાખની સહાય યોજના અંતર્ગત સહાય વિતરણ, નવનિર્મિત ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, સુરતનું ઇ- લોકાર્પણ તથા ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીની વેબસાઈટ લોન્ચિંગ એમ ત્રીવિધ કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં GIDM, રાયસણ ખાતે યોજાયો.

જેમાં GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી દરેક લોકોને તમામ સુવિધાઓ પુરી પાડવા સતત કાર્યરત છે. આ કાર્યક્રમ માં મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રીમતી રિતાબેન પટેલ પણ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેંહડો હાય…! નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને અપાતું સ્થાનિક દેહવાલી-આંબુડી બોલીમાં શિક્ષણ
Next articleકમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરીએડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ડિપ્લોમાથી ડીગ્રી (D to D) ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા(DDCET)ના અભ્યાસક્રમમાં સુધારો