Home ગુજરાત પાટણનાં દંપતીએ રોકાણ કરેલા નાણા કંપનીએ ન ચૂકવ્યા, પૈસા ન આપીને અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ

પાટણનાં દંપતીએ રોકાણ કરેલા નાણા કંપનીએ ન ચૂકવ્યા, પૈસા ન આપીને અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ

38
0

પાટણ જિલ્લા અદાલતમાં વકીલાત કરતા એક વકીલની પત્નીએ એક કંપનીમાં રોકેલા નાણાં પાકતી મુદ્દતે તે પૈસાની માંગણી કંપનીનાં એજન્ટ પાસે કરવા જતાં તેઓએ આ વકીલ થતા તેમની પત્નીને અપશબ્દો બોલી અપમાનિત કાર્ય હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ તેમણે સરસ્વતિ પોલીસ મથકે નોંધાવી હતી. આ મળતી માહિતી મુજબ પાટણ તાલુકાનાં કણી ગામનાં રહિશ અને વકીલાત કરતા આર.એસ.વણકરનાં પત્નીએ મુસ્કાન કંપનીમાં એજન્ટ ભરતભાઇ મારફત રૂ.58000નું રોકાણ જુન-22 માં કરેલું જે નાણાં આ જાન્યુઆરીમાં પાકતા હોવાથી તેઓએ એજન્ટ પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા.

આ પતિ-પત્ની એજન્ટનાં ગામે તેનાં ઘેર જતાં અગાઉ તેમનાં સંબંધીઓએ અને બાદમાં એજન્ટ અને અન્યોએ તેમને અપમાનિત કરીને લાકડી લઇને મારવા આવતાં અન્યોએ તેમને બચાવ્યા હતાં. ”અપમાનિત કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે છ વ્યક્તિ સામે આઇપીસી 406/420/143/ 147મુજબ ગુનો નોંધ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં શિક્ષકે લીધેલા 5ના 9 લાખ ચૂકવ્યા છતાં ‘નોકરી કરવા જેવો નહિ રહેવા દઉં’ કહી પ્રોફેસરે વધુ 13 લાખ માંગ્યા
Next articleપત્નીની ઈચ્છા વિના સેક્સ કરવું દુષ્કર્મ છે? સવાલ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે જાણો