પાટણ જિલ્લા અદાલતમાં વકીલાત કરતા એક વકીલની પત્નીએ એક કંપનીમાં રોકેલા નાણાં પાકતી મુદ્દતે તે પૈસાની માંગણી કંપનીનાં એજન્ટ પાસે કરવા જતાં તેઓએ આ વકીલ થતા તેમની પત્નીને અપશબ્દો બોલી અપમાનિત કાર્ય હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ તેમણે સરસ્વતિ પોલીસ મથકે નોંધાવી હતી. આ મળતી માહિતી મુજબ પાટણ તાલુકાનાં કણી ગામનાં રહિશ અને વકીલાત કરતા આર.એસ.વણકરનાં પત્નીએ મુસ્કાન કંપનીમાં એજન્ટ ભરતભાઇ મારફત રૂ.58000નું રોકાણ જુન-22 માં કરેલું જે નાણાં આ જાન્યુઆરીમાં પાકતા હોવાથી તેઓએ એજન્ટ પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા.
આ પતિ-પત્ની એજન્ટનાં ગામે તેનાં ઘેર જતાં અગાઉ તેમનાં સંબંધીઓએ અને બાદમાં એજન્ટ અને અન્યોએ તેમને અપમાનિત કરીને લાકડી લઇને મારવા આવતાં અન્યોએ તેમને બચાવ્યા હતાં. ”અપમાનિત કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે છ વ્યક્તિ સામે આઇપીસી 406/420/143/ 147મુજબ ગુનો નોંધ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.