Home ગુજરાત દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે

દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે

25
0

(જી.એન.એસ) તા. 4

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, પરંતુ શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટાલી દીધા હતા, વાસ્તવમાં, રાજધાનીના ભીળભાળ વિસ્તાર કનોટ પ્લેસમાં એક લાવારિસ બેગ મળી આવી હતી. બપોરે એક લાવારસ બેગ પડી હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ પહોંચી ગઈ હતી. કનોટ પ્લેસના N બ્લોકમાંથી આ બિનવારસી બેગ મળી આવી હતી. ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી પણ કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડમાં જંગલની આગ ભયાનક બની, મુખ્યમંત્રી ધામી એ યોજી સમીક્ષા બેઠક
Next articleરોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે તેની અસલી જાતિની ઓળખાણ સૌને થઈ જશે